HomeGujaratટંકારામાં વરસાદી માહોલ સર્જાયો,કલ્યાણપરમાં રહેણાંક મકાન પર વીજળી પડી સોલાર સિસ્ટમને નુકશાન

ટંકારામાં વરસાદી માહોલ સર્જાયો,કલ્યાણપરમાં રહેણાંક મકાન પર વીજળી પડી સોલાર સિસ્ટમને નુકશાન

ચોમાસાનું હવે વિધિવત આગમન થઇ ગયું છે ગત રવિવારે ટંકારા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો જે બાદ છેલ્લા 24 કલાકથી અલગ અલગ સ્થળે વરસાદી માહોલ સર્જાય રહ્યો છે મંગળવારે રાત્રે અલગ અલગ સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડ્યા બાદ ટંકારામાં બુધવારે બપોરના સમયે અચાનક ગાઢ વાદળ આવી ચઢ્યા તા પણ વરસાદી માહોલ સર્જાયો હતોં અને સમગ્ર ટંકારામાં ગાજ વીજ સાથે વરસાદ પડતા ગામમાં પાણી ફરી વળ્યા હતા આ દરમિયાન કલ્યાણપરમાં આવેલા રહેણાંક મકાનની છત પર વીજળી પડી હતી જેના કારણે છત માં રહેલા સોલાર વોટર હીટરને તેમજ છતને નાનું મોટું નુકશાન પહોચ્યું હતું બનાવમાં સદનસીબે કોઈ જાન હાની થઇ ન હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW