HomeGujaratઘેલાણી સુભાષચંદ્ર વિનોદરાયનું અવસાન, આજે બેસણું

ઘેલાણી સુભાષચંદ્ર વિનોદરાયનું અવસાન, આજે બેસણું

મોરબી : ઘેલાણી સુભાષચંદ્ર વિનોદરાય (ઉ.વ. ૭૦)તે સ્વ. વિનોદરાય મગનલાલ ઘેલાણીના મોટા પુત્ર, સુરેશભાઈ, હસમુખભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, કલાબેન, ભાવનાબેન, વીણાબેનના ભાઈ, પુનિતાબેનના પતિ, જીજ્ઞેશભાઈ અને દીપેનભાઈના પિતા, તથા જયંતીલાલ મેંઢાના જમાઇનું ગત તા. ૨૩ જુન ૨૦૨૪ને રવિવારનાં રોજ અવસાન થયું છે .સદ્ગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૪ જુન ૨૦૨૪ને સોમવારે શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે સાંજે ૦૪ થી ૦૫ વાગ્યે રાખેલ છે. જીજ્ઞેશભાઈ સુભાષચંદ્ર ધેલાણી ૯૮૨૫૦ ૫૬૮૫૨ (પુત્ર), દીપેનભાઈ સુભાષચંદ્ર ધેલાણી,
૯૬૦૧૯ ૧૫૪૦૩ (પુત્ર), સુરેશભાઈ વિનોદરાય ઘેલાણી ८०००८ ૩૦૬૧૫ (ભાઈ),હસમુખભાઈ વિનોદરાય ઘેલાણી
૯૮૨૪૮ ૫૮૬૫૫ (ભાઈ), રવિભાઈ સુરેશભાઈ ઘેલાણી ૮૦૦૦૮ ૩૦૬૧૫ (ભત્રીજા), જતીનભાઈ હસમુખભાઈ ઘેલાણી
૯૮૨૪૮ ૫૮૬૫૫ (ભત્રીજા),

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW