મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી બાદ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર થયો હતો અને જે તે સમયે હિટાચી મશીન સહિતના સાધનો ચોક્કસ કરવામાં આવ્યા હતા. આ સાધનો છોડાવવા જેતે સમયે આરોપીઓ દ્વારા ખોટી મોરબી સેશન્સ કોર્ટમાં જમા કરવામાં આવી હતી જે અંગેનો ખુલાસો થતા કોર્ટ દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધવા અને તેની ધરપકડ કરવા આદેશ કર્યો હતો આપ ફરિયાદના રાજુ બુટાભાઈ ફંગલિયા નામનો શખ્સ એક વર્ષથી નાસ્તો ફરતો હોય અને આં શખ્સ વાંકાનેર માં હોવાની બાતમી આધારે મોરબી પેરોલ ફર્લોની ટીમે વોચ ગોઠવી હતી અને વાંકાનેરના દિધલિયા ચોકડી પાસેથી ઝડપી લીધો હતો અને બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો.

