હળવદના ટીકર પાસે મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા ટીકરની ફાટક પાસેથી GJ-05-JH-1741 નંબરની કારમાં તપાસ કરતા તે શખ્સ ની કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.તે નવઘણભાઈ ભીમજીભાઈ સનુરા અને કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર શખ્સો પાસેથી વ્હીસ્કીની કુલ નંગ-60, દારૂની કુલ બોટલ નંગ-144,બીયર ટીન કુલ નંગ-46 અને તેની કાર સહીત કુલ રૂ.-2,37,900 નો મુદામાલ મળ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો હતો.તે બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી