HomeGujaratમોરબીમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થતાં હોવાની ફરિયાદ કરતા ધમકી મળી,પોલીસની કથળેલી...

મોરબીમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થતાં હોવાની ફરિયાદ કરતા ધમકી મળી,પોલીસની કથળેલી કામગીરી સામે ભાજપ અગ્રણીનો આક્ષેપ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સલામત હોવાની દવા કરતી મોરબી જિલ્લાની પોલીસ પર જિલ્લા ભાજપના એક અગ્રણીએ સવાલો ઊભા કર્યા છે મોરબી ભાજપના અગ્રણી રુચિર કારીયા દ્વારા શહેરના પરસોતમ ચોક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાનો અને લુખ્ખા તત્વોએ અડ્ડો જમાવીને બેઠા હોય જે બાબતે તેઓ દ્વારા એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ કરી હતી તેઓ દ્વારા કરાયેલી ફરિયાદના કલાકો બાદ જ અજાણ્યા શકતો દ્વારા 96389 62945 નંબર પરથી ધમકી ભર્યો કોલ આવ્યો હતો જે અંગે ભાજપ આગેવાને જિલ્લા પોલીસવાળા અને એ ડિવિઝન પોલીસની લેખિત ફરિયાદ કરી છે

મોરબી જિલ્લામાં દારૂબંધી ની કડક અમલવારી થતી હોવાના મસમોટા દવા કરતી પોલીસની પોલ ખુદ ભાજપના જ આગેવાની ખોલી છે આક્ષેપો થઈ રહ્યા છે કે આવા બુટલેગરોની સાથે પોલીસના જ કેટલાક કર્મચારીઓની સાત ગાંઠ રહેલી છે જેના કારણે તેઓને મોકલું મેદાન મળી રહ્યું છે અને બેફામ દારૂ અને અન્ય નસીલા પદાર્થોનો વેચાણ કરી રહ્યા છે જો તેમના પર કોઈ ફરિયાદ કરે તો પોલીસ આવા તત્વો પર કાર્યવાહી કરવાના બદલે ખુદ ફરિયાદ કરનાર લોકોના જ નંબર આ બુટલેગરોને આપી દેતા હોય છે જેના કારણે આવા તત્વો ફોનમાં ધમકી આપી રહ્યા છે

મોરબી જિલ્લાના એસપી દારૂ જુગાર કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ને હું ડામવા ની કાર્યવાહીના બદલે માત્ર દેખાડાની કામગીરી વધુ કરતા હોય તેવી સ્થિતિ હાલ સર્જાય છે પોલીસ આવા તત્વો સામે ત્યારે એક્શન લેશે તે જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW