HomeGujaratમોરબીના અલગ અલગ બે સ્થળે થી બાઈકની ચોરી

મોરબીના અલગ અલગ બે સ્થળે થી બાઈકની ચોરી

મોરબીના ફડસર અને ઝીજુડા વચ્ચે રોડ પર ખેતર ના અંદર જવાના ના માર્ગ પર નીક્સનભાઈ લક્ષ્મણભાઈ માખેલા એ તેનું જીજે-36-કે-0721 નંબર નું બાઈક પાર્ક કર્યું હતું.તે સ્થળેથી તા.29-04-2024 ના રોજ કોઈ અજાણ્યો શખ્સ બાઈક ચોરી કરી નાસી ગયો હતો.આ યુવક દ્વારા તેના બાઈક ચોરી મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત મોરબીના સાવસર પ્લોટ શેરી નં.-૩ પાસે જીલભાઇ પંકજભાઇ ચંડીભંભર નામના યુવકએ તેના રહેણાંક મકાન પાસે જીજે-03-જેએન-0331 નંબર નું કાળા કલરનું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કરેલું હતું.તે સ્થળેથી કોઈ અજાણ્યો શખ્સ બાઈક ચોરી કરી નાસી ગયો હતો.આ મામલાની જાણ યુવક ને થતા તેને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW