HomeGujaratટંકારા વિધાનસભા મત વિસ્તારની બહેનો દ્વારા રંગોળી કરી મતદાન જાગૃતિ સંદેશ પાઠવ્યો

ટંકારા વિધાનસભા મત વિસ્તારની બહેનો દ્વારા રંગોળી કરી મતદાન જાગૃતિ સંદેશ પાઠવ્યો

મતદાન જાગૃતિ માટે સરકાર દ્વારા અનેક વિવિધ કાર્યકમ થઈ રહ્યા છે ત્યારે ટંકારા વિધાનસભા વિસ્તારમાં પડધરી તાલુકાના ભાગ નંબર ૨૩૬માં બહેનોએ રંગોળી કરી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો.

રંગોળી દરેક ઘરની શોભા વધારે છે ત્યારે ટંકારા વિધાનસભા વિસ્તારમાં પડધરી તાલુકાના ભાગ નંબર ૨૩૬ વણપરી બહેનો દ્વારા રંગોળી દોરવામા આવી હતી જેમાં “વોટ ફોર ઇન્ડિયા” સહિતના સ્લોગન સાથે રંગોળી દોરી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ તેમ પણ બહેનોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW