HomeGujaratમોરબીમાં ભાઈ સાથે ઝઘડો થતા યુવકને લાગી આવ્યું, ફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીમાં ભાઈ સાથે ઝઘડો થતા યુવકને લાગી આવ્યું, ફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના નીચી માંડલ ગામની હદમાં આવેલા સીમપેરા સિરામિક કારખાનામાં લેબર કવાટર રહી મજુરી કામ કરતા મૂળ ઉતરપ્રદેશ સહાપુરના વતની ઉમેશ રામપાલસિહ ઉર્ફે આપજી યાદવને તેમના ભાઈ ઉતરપ્રદેશના સહાપુર રહેતા હોય .ગત તા.23 ના રોજ તેમના ભાઈ સાથે ફોન કરી વાતચીત કરતા સામાન્ય બોલાચાલી થઇ હતી જે બાબતે મનમા લાગી આવતા આજ રોજ તા-23-04-2024 ના સમયે પોતાની જાતે સીમપેરા સિરામિકના લેબર કવાટરમાં ગળે ફાસો ખાઈ લીધો હતો. આ મામલા અંગે ધવલભાઈ પરેશભાઈ આલપરા એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને તેની લાશને પીએમ માટે તેને ખસેડવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW