Sunday, May 26, 2024
HomeGujaratપોલીસને અમારી વાત કેમ કરે છે તેમ કહી બે શખ્સે આધેડને ફટકાર્યો,

પોલીસને અમારી વાત કેમ કરે છે તેમ કહી બે શખ્સે આધેડને ફટકાર્યો,

મોરબીના રવાપર ગામમાં આવેલા ઓમકાર હાઈટમાં રહેતા નીપુલભાઈ પ્રવીણભાઈ ઓઝા નામના આધેડ ફ્લોરા ૧૧ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન રઘો મેરજા અને નવીન નામના શખ્સે પોલીસ પાસે અમારી વાતો કેમ કરે છે તેમ કહી તેની સાથે ગાળાગાળી કરી હતી તેમજ ઢીકા પાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે નિપુલભાઈએ બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
41,518FollowersFollow
1,330SubscribersSubscribe

TRENDING NOW