HomeGujaratમિતાણામાં GWILની લાઈનમાં નિયમ વિરુદ્ધ કનેક્શન આપનાર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

મિતાણામાં GWILની લાઈનમાં નિયમ વિરુદ્ધ કનેક્શન આપનાર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

ટંકારા તાલુકાના મિતાણા ગામે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના કોન્ટ્રાકટર દિનેશભાઇ મગનભાઈ કણસાગરાએ આરોપી એવા તેમના જ વિભાગના સુપરવાઈઝર પરસોતમ લવજીભાઈ સંઘાણી રહે.હરબટીયાળી તા.ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી પરસોત્તમભાઈને ઓછી મહેનત થાય તે માટે મુખ્ય પાઈપલાઈનના એરવાલ્વમાંથી ગામડાઓને વધારાના કનેક્શન આપી અમુક ગેરકાયદેસર કનેક્શન આપી દઇ પાણીનો બગાડ કરતા હોય કાનૂની પગલાં ભરવા અરજી આપેલ હતી. જે અન્વયે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW