HomeGujaratટંકારામાં ઝેરી પીણું પી જતા વૃદ્ધનું મોત

ટંકારામાં ઝેરી પીણું પી જતા વૃદ્ધનું મોત

ટંકારાના ઘુનડા ગામમાં રહી મજુરી કરતા મનસુખભાઈ રૂપાભાઇ પાટડીયા નામના વૃદ્ધે પોતાની વાડીમાં અજાણ્યું ઝેરી પીણું પી લેતા ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW