HomeGujaratમોરબીના શનાળા રોડ પર સ્ટ્રીટ લાઇટમાં.વીજ તાર વાહન ચાલકો માટે જોખમી

મોરબીના શનાળા રોડ પર સ્ટ્રીટ લાઇટમાં.વીજ તાર વાહન ચાલકો માટે જોખમી

મોરબી શહેરના શનાળા રોડ પર મોરબી નગરપાલિકા દ્વારા ફીટ કરવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ ના પોલ અને તેના વીજ વાયર વાહન ચાલકો માટે જોખમી બન્યા છે રોડ પર અલગ અલગ સ્થળોએ વીજ વાયર તૂટેલી હાલતમાં તેમજ લટકેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે રોડ પર ભવિષ્યમાં વાહન અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પાલિકા દ્વારા ઉમિયા સર્કલ થી મહેશ હોટલ સુધીના રોડ પર લાગેલા સ્ટ્રીટ લાઈટ ના વીજ વાયરનું વહેલી તકે રીપેરીંગ કામ કરે અને વાહન ચાલકો માટે જોખમી તાર હટાવે તેવી લોકમાગણી ઊઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW