HomeGujaratબીજાના હથિયાર લઇ સોશ્યલ મીડિયામાં ધાક જમાવવું મોંઘુ પડ્યું,માળિયાના બે શખ્સની...

બીજાના હથિયાર લઇ સોશ્યલ મીડિયામાં ધાક જમાવવું મોંઘુ પડ્યું,માળિયાના બે શખ્સની અટકાયત

 લોકસભાની ચૂંટણી દરમિયાન સોશ્યલ મીડિયામાં કોઈ જાહેર સુલેહ શાંતિ ભંગ કરે તો તેની સામે કાર્યવાહી કરવાની હોય એટલે સાઇબર ક્રાઈમ વિભાગ એક્શનમાં આવી મોરબી એસઓજીને આ બાબત ધ્યાને આવી છે. પોલીસે માળીયા(મી)માં હથિયાર સાથે ફોટાવાળા વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરનાર શખ્સ અને હથિયારના પરવાનેદાર એમ બે શખ્સોની  ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા(મી)ના ભોળી વાંઢ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય હબીબ નોતીયારે હાથમાં હથિયાર સાથેના ફોટાવાળો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. આ અંગેની માહિતી મોરબી એસઓજીને મળતા હબીબ નોતીયારની ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછ કરતાં  આં હથિયાર નું તેની પાસે લાયન્સ ન હોય તેમજ આં હથિયાર તેનું નહિ  તેના જ ગામના  પરવાનેદાર વલીમામદ પલેજા વાળાનું હોવાનું સામે આવતા પોલીસે બન્ને ની અટકાયત કરી હતી . બંને પાસેથી પરવાનાવાળું બારબોર ડબલ બેરલ હથિયાર અને મોબાઈલ મળી કુલ 55,000નો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW