HomeGujaratમોરબીના ટેક્સીના ધંધાર્થીના જુના ડ્રાઈવરોએ ટેક્સીના ભાડા માંમલે ધમકી આપી

મોરબીના ટેક્સીના ધંધાર્થીના જુના ડ્રાઈવરોએ ટેક્સીના ભાડા માંમલે ધમકી આપી

બે ડ્રાઈવરોએ તું કેમ ટેક્સીના ભાડા આપતો નથી કહી આખા કુટુંબને સાફ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
મોરબીમાં ટેક્સીના ધંધાર્થીને પોતાના જ બે છુટા કરી દીધેલા ડ્રાઈવરોએ ધમકી આપી હતી. જેમાં મોરબીમાં ટેક્સીના ધંધાર્થીને ત્યાં અગાઉ ડ્રાઈવર તરીકે નોકરી કરતા બે ડ્રાઈવરોએ તું કેમ ટેક્સીના ભાડા આપતો નથી કહી મોબાઈલ ફોનમાં તેમજ ઘેર જઈ ધમકી આપી આખા પરિવારને છરીના ઘા ઝીકી મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના શનાળા રોડ નજીક સરદાર બાગ વાળી શેરીમાં આવેલા શીવાલય હાઈટસમાં રહેતા મનિષભાઈ દીનેશભાઈ ભોજાણીને જુદા જુદા રોડ ઉપર ટેક્સીનો દોડાવીને તેના મુસાફરો પાસેથી એ વાહનમાં મુસાફરીના ભાડા મેળવવાનો બિઝનેશ હોય અને અલગ અલગ 25 ટેક્સી ચલાવવા માટે ડ્રાઈવર તરીકે માણસો નોકરીએ રાખ્યા હોય તેમાંથી વિષ્નુ અજાણા અને મેહુલ નામના શખ્સ મનીષને ત્યાં અગાઉ નોકરી કરતા હતા અને બાદમાં ઘરની ટેક્સી લીધી હોય બન્ને આરોપીઓએ મનીષને ફોન કરી તું કેમ ભાડા નથી આપતો તને છરી મારી દેવી છે તેવી દાટી મારી હતી ક. બાદમાં બન્ને શખ્સ મનીષના ઘેર ધસી ગયા હતા અને મનીષ તેમજ તેમના પત્ની અને બાળકને મારી નાખવાની ધમકી આપતા મનીષ ભાઈએ બન્ને શખ્સ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW