HomeGujaratમોરબીના રંગપરમાં કોડીન યુક્ત સીરપ પકડવાની ઘટના માં માલ મગાવનાર આરોપી રવી...

મોરબીના રંગપરમાં કોડીન યુક્ત સીરપ પકડવાની ઘટના માં માલ મગાવનાર આરોપી રવી કંડિયા ઝડપાયો

મોરબીના રંગપર ગામમાં આવેલા આર ટાઈલ નામની ફેક્ટરીના ગોડાઉનમાંથી રૂ 1.84 કરોડની કિમતની રૂ 90,000 બોટલ કોડીનયુક્ત શિરપ છુપાવેલા હોવાની એલસીબીને મળેલી બાતમી આધારે એલસીબી પી આઈ ડી એમ ઢોલ અને તપાસ ટીમે દરોડો પાડી ત્રણ આરોપીને ઝડપી લીધા હતાને 10 દિવસના રિમાન્ડ અર્થે લઇ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન આ ગુનામાં જેતપર ગામના રવી મહિપત કંડિયા નામના શખ્સ સામે આર ટાઈલ્સ નામનું ગોડાઉન ભાડે રાખવા અને આ માલ ઝારખંડથી કોઈ પણ પ્રકારની મંજુરી કે લાયસન્સ વિના મગાવવામાં આવ્યો હોવાનું ઝડપાયેલા આરોપીઓએ કબુલ કરતા તેના સામે એન ડી પી એસ એક્ટ મુજબ ગુન્હો નોધ્યો હતો પોલીસ રવી કંડિયાની ધરપકડ કરી હતી અને તેની સમગ્ર કાવતરામાં શું શું ભૂમિકા હતી તે અંગે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW