HomeGujaratમોરબીના ભડિયાદમાં મહિલાએ ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના ભડિયાદમાં મહિલાએ ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબી તાલુકાના ભડિયાદ ગામ નજીક આવેલા રામાપીર ઢોરાં રહેતા વલ્લભભાઈ ચૌહાણના પત્ની મંજુલાબેન ચૌહાણે અગમ્ય કારણસર ઘરમાં ફાંસો લગાવી લેતા બેશુદ્ધ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ ડો એ બી યાદવે મહિલાને મૃત જાહેર કરી મૃત દેહ પીએમ અર્થે ખસેડ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW