HomeGujaratમોરબીના લક્ષ્મીનગર પાસે રોડની સાઇડમાં ઉભેલા યુવાનને આઈસરે ટક્કર મારતા મોત

મોરબીના લક્ષ્મીનગર પાસે રોડની સાઇડમાં ઉભેલા યુવાનને આઈસરે ટક્કર મારતા મોત

મોરબીમાં રહી મજુરી કામ કરતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના મોલડી ગામનો વતની કાનાભાઈ કરસન પરમાર નામનો યુવાન ગત તા 14 ના રોજ બપોરના સમયે મોરબી માળિયા હાઇવે પર લક્ષ્મી નગર રોડની સાઇડમાં ઉભો હતો તે દરમિયાન અચાનક GJ-39-T-6318 નંબરનો ટેન્કર ધસી આવ્યો હતો અને કાનાભાઈને ઠોકર મારી હતી બનાવમાં યુવકને ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે મૃતક યુવકના પિતા કરશનભાઈ દાનાભાઈ પરમારની ફરિયાદ આધારે ટેન્કર ચાલક સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW