Monday, February 17, 2025
HomeGujaratમોરબીના રવાપર રોડ ઉપર બે મહિલાને અન્ય એકટીવા ચાલકે એકટીવા સહીત હડફેટે...

મોરબીના રવાપર રોડ ઉપર બે મહિલાને અન્ય એકટીવા ચાલકે એકટીવા સહીત હડફેટે લીધા

મોરબીના રવાપર રોડ શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા પૂનમબેન રાજભાઈ દેત્રોજા તથા હેતલબેન એકટીવા રજી. GJ-36-AD-7080 લઈને જતા હોય ત્યારે રવાપર રોડ ઉપર આવેલ કેબી બેકરી નજીક પહોંચતા અન્ય એક એકટીવા રજી.GJ-૩6 AK-8027ના ચાલકે પોતાનું એકટીવા પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બંને મહિલાને એકટીવા સહીત હડફેટે લઇ એકટીવા ચાલક પોતાનું એકટીવા લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે આ અકસ્માતના બનાવમાં એકટીવા ચાલક મહિલાને પગમાં ફ્રેકચર જેવી ઇજા થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત કરીને નાસી ગયેલા એકટીવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW