HomeGujaratમોરબી જીલ્લાની ધરા ફરી ધ્રુજી, સવારે 1.6ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

મોરબી જીલ્લાની ધરા ફરી ધ્રુજી, સવારે 1.6ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

મોરબી જિલ્લા માં ગત 28 જાન્યુઆરીના રોજ 4.4 ની તીવ્રતાનો ભુકંપનો આચકો અનુભવ થયા બાદ ફરી એકવાર મોરબીની ધરા ધ્રુજી ઉઠી ગુરવારે સવારે 9:50થી 9 :55 વાગ્યાની આસપાસ 1.6ની તીવ્રતાનો આંચકો નોધાયો હતો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબી શહેરથી દુર 11 કિમી વિસ્તારમાં ઉતર પૂર્વ માં નોધાયું હોવાનું ઇન્ડીયન સિસ્મોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા જણાવ્યું છે મોરબી ઉપરાંત રાજકોટ જીલ્લામાં પણ સાંજના 5:30થી 5 :35 દરમિયાન 1.5થી વધુ તીવ્રતાનો આચકો આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 20 કિમી દુર ઉતર પૂર્વ નોધાયું છે બન્ને જીલ્લામાં નોધાયેલા આ આંચકા ની તીવ્રતા અત્યંત નીચી હોવાથી મોટા ભાગના લોકોને તેની અસર અનુભવાય ન હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW