HomeGujaratમોરબીમાં સેવા સેતુ કાર્યક્રમ 1000 અરજદારો પહોંચ્યા

મોરબીમાં સેવા સેતુ કાર્યક્રમ 1000 અરજદારો પહોંચ્યા

આધારકાર્ડ, આવક પ્રમાણપત્ર , આયુષ્યમાન કાર્ડ સહિતની એક સ્થળે કામગીરી હાથ ધરાઇ

મોરબી પાલિકા દ્વારા શહેરી વિસ્તારના વોર્ડ8થી 13 વિસ્તારમાં રહેતા રહેતા લોકો માટે રહેતા ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારને સરકારી યોજનાનો લાભ મળી શકે તે માટે અલગ અલગ સરકારી પ્રમાણપત્ર એક સ્થળે નીકળી શકે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું એ કે હોલ નવા હાઉસિંગ બોર્ડ ખાતે 9થી5સુધી આયોજન કરાયું હતું જેમાં એક સાથે1000 જેટલા અરજદારો પહોંચ્યા હતા અને વિવિધ સરકારી યોજના વિશે માહિતી મેળવી હતી તેમજ જરૂરી દસ્તાવેજ એક સ્થળે જ ઉપલબધ કરવામાં આવ્યું હતું.આં તકે કેમ્પમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરેન્દ્રભાઈ પરમાર, ભાનુબેન નગવાડીયા, ભાવનાબેન કૈલા, જશુબેન પરમાર, જશવંતીબેન સોનાગ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW