મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં આવેલા સિદ્ધિ પેલેસ સોસાયટીમાં રહેતા ભરતભાઈ અરજણભાઈ આદ્રોજા નામનો 39 વર્ષીય યુવક મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરીગુણ બિઝનેસ સામેઆવેલ લેટેસ બિઝનેસ સેન્ટરની બાંધકામ વાળી સાઇડ પર ઇલેક્ટ્રીશીનનુ કામ કરતા હોય તે વખતે અચાનક અકસ્માતે નીચે પડતા યુવક નીચે પડતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

