મોરબી શહેરમાં શિયાળો બરાબર જામ્યો છે.વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસના સામ્રાજ્ય છવાતા હિલ સ્ટેશન જેવા માહોલ જોવા મળી રહ્યો છે.તો ઠંડીના કારણે જનજીવનને પણ અસર પડી છે.વહેલી સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે મોરબી શહેરનો નજારો
Advertisement
Advertisement