HomeGujaratરતનજીભાઈ લવજીભાઈ સાણજાનું દુ:ખદ અવસાન સોમવારે બેસણું

રતનજીભાઈ લવજીભાઈ સાણજાનું દુ:ખદ અવસાન સોમવારે બેસણું

મોરબી : બગથળા વતની સ્વ સાણજા રતનજીભાઈ લવજીભાઈ (ઉમર વર્ષ 69 ) તે કેશવજીભાઈ લવજીભાઈ સાણજા,કાનજીભાઈ લવજીભાઈ સાણજા ,બચુભાઈ લવજીભાઈ સાણજા ,જસમતભાઈ લવજીભાઈ સાણજા ,પ્રભુભાઈ લવજીભાઈ સાણજા ના ભાઈ પુષ્પાબેન ના પતિ,ચિરાગભાઈ,અમિતભાઈના પિતાનું તા 21ના રોજ અવસાન થયું છે બેસણું તા 25 ના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ નગર આલાપ રોડ મોરબી ખાતે રાખ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW