HomeGujaratમોરબીમાં જરૂરીયાતમંદ બાળકોને સ્વેટર આપી ભત્રીજાનો જન્મ દિવસ ઉજવાયો

મોરબીમાં જરૂરીયાતમંદ બાળકોને સ્વેટર આપી ભત્રીજાનો જન્મ દિવસ ઉજવાયો

મોરબીમાં જન્મદિવસની બીજાને ખુશી આપી પોતે ખુશી અનુભવીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોરના ભત્રીજા જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરાઈ હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળા બાળકોને સ્વેટર આપી અને ગરીબોને ભોજન કરાવી આ બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઈના પુત્ર વિહાનનો આજે જન્મદિવસ હતો. આથી આ દિનેશભાઇના પુત્રના જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં અંદાજીત 600 જેટલા લોકોને ભાવતા ભોજનીયા કરાવીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW