HomeGujaratશ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા,સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે...

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા,સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા દર વરસે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારનુ પ્રતિભાશાળી સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે. તા.10/12/23ના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનું સન્માન ચીમનભાઈ સાપરીયાના હસ્તે થયું. આ સન્માન તેમને રાજ્યના બેસ્ટ ટીચર તરીકે નો એવોર્ડ-2022 ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાપ્ત કરવામાં આવ્યું.વિજયભાઈને અત્યાર સુધીમાં 12 એવોર્ડ આને 48 સન્માન પ્રાપ્ત થયા છે.તેમના આ કાર્યને પ્રોત્સાહિત કરવા બદલ સમગ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના તમામ ટ્રસ્ટીગણ અને પાટીદાર પરિવારોને આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW