HomeGujaratમોરબીમાં અલગ અલગ બે સ્થળે નોટ નંબરી રમતા 6 શખ્સ ઝડપાયા

મોરબીમાં અલગ અલગ બે સ્થળે નોટ નંબરી રમતા 6 શખ્સ ઝડપાયા

મોરબી શહેરના શકિતચોક પાસે રીક્ષાસ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો
નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા વિજયભાઇ હકાભાઇ બારૈયા, પ્રકાશભાઇ ભુજાભાઇ દેગામા અને આસીફભાઇ જુમાભાઇ સુમરા તેમજ મોરબી મંગલભુવન ચોક કબ્રસ્તાન પાસે લાલજીભાઇ બાબુભાઇ સારદીયા, સલીમભાઇ હાજીભાઇ ખલીફા
મોદીશા નુરશા શેખને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ રકમ સહિત રૂ ૨૬૦૦ રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW