HomeGujaratહળવદમાં ઉછીના રૂપિયા ન આપતા લુખ્ખાએ દુકાનમાં તોડફોડ કરી મારામારી કરી

હળવદમાં ઉછીના રૂપિયા ન આપતા લુખ્ખાએ દુકાનમાં તોડફોડ કરી મારામારી કરી

હળવદના અજીતગઢ ગામમાં રહેતા અને ટીકર ગામ પાસે દુકાન ચલાવતા હરેશભાઇ પ્રેમજીભાઇ અગોલાની દુકાન પાસે આવી જયેશભાઇ હરીભાઇ ડાંગરે ઉછીના પૈસા માગ્યા હતા પરંતુ હરેશભાઈએ પૈસા ન આપતા તે જતો રહ્યો હતો જોકે થોડીવાર બાદ ફરી આરોપી જયેશ દુકાન પાસે આવેલ બોલાચાલી કરવા લાગતા દુકાનમાં કામ કરતા રાજેશભાઇએ સમજાવતા એકદમ ઉશકેરાય જઇ દુકાના પાઇપ તથા કાચના બોકસને નુકશાન કરેલ બાદ ફરીને ફોન કરી જણાવેલ કે દુકાને આવુ છુ. જયલો કોણ છે તે બતાવી દવુ તેમ બોલી ધમકી આપેલ અને થોડીવારમાં આરોપી દુકાન પાસે આવી રાજેશ સાથે જપા જપી કરી પાઇપ થી ભુંદરભાઇ ને ડાબા હાથના અગુંઠામાં મારી ફેકચરની ઇજા કરી જતો રહેલ અને રાત્રીનાફરીયાદીને ફોન કરી દુકાને આવ તને તથા તારા પરીવારને જોઇ લેવા છે. બધાય પરીણામ ભોંગવા તૈયાર રહેજો તેમ ધમકી આપી ફરાર થઇ ગયા હતા .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW