મોરબી: નોકેન સિરામિક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
રાજેશભાઇ રામકૃષ્નભાઇ ગુર્જર (ઉ.વ.૩૧) વાળા નોકેન સીરામીક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં કોઈપણ કારણોસર પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.