HomeGujaratમોરબીના બંધુનગરમાં રસોઈ બનાવતા દાઝી જતા યુવતીનું મોત

મોરબીના બંધુનગરમાં રસોઈ બનાવતા દાઝી જતા યુવતીનું મોત

મોરબી તાલુકાના બંધુનગર ગામમાં આવેલા સોનમ સિરામિક નામની ફેકટરીમાં રહેતા મૂળ રાજસ્થાનના કોટાના વતની રફીકભાઇ ચાંદ મોહમદભાઇ પઠાણની દીકરી રેહાનાબેન નામની 18 વર્ષીય યુવતી ગત તા 1ના રાત્રીના સમયે રસોઈ બનાવવા રસોડામાં ગઈ હતી અને રસોઈ બનાવતા બનાવતા રસોડામાં કેરોસીન વાળા પોતા મારવા બોટલ ઉપાડી અને ઢાકણ વધારા ફીટ હોવાથી તાકાતથી ખોલતા બોટલમાં રહેલું કેરોસીન તેના શરીર અને ગેસના ચુલા પર પડતા મોટી આગ પકડી લીધી હતી જેથી રેહાના દાઝી ગઈ હતી અને ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સમર્પણ હોસ્પિટલમાં બાદમાં રાજકોટ સિવિલ રીફર કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW