HomeGujaratઅણીયારી પાસે શ્રી પેટ્રો કેમિકલમાં આગ, હળવદની ફાયરની ટીમ ઘટનાસ્થળે

અણીયારી પાસે શ્રી પેટ્રો કેમિકલમાં આગ, હળવદની ફાયરની ટીમ ઘટનાસ્થળે

માળીયા તાલુકાના અણીયારી પાસે આવેલી શ્રી પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં આવેલી મશીનરીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. જેથી કરીને હળવદ નગરપાલિકાની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેથી કરીને હળવદની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે. આ આગ બૂઝવવામાં હળવદ નગરપાલિકાના ફાયર વિભાગના રોહિતભાઈ સહિત કર્મચારીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW