Tuesday, December 5, 2023
HomeGujaratવ્હીપનો અનાદાર કરવા બદલ મોરબી જિલ્લા પંચાયતના કોંગી સદસ્યને નોટીસ

વ્હીપનો અનાદાર કરવા બદલ મોરબી જિલ્લા પંચાયતના કોંગી સદસ્યને નોટીસ

Advertisement
Advertisement

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતા ગત તા 13મી ના રોજ નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસમાંથી ઉપ પ્રમુખના ઉમેદવાર તરીકે પાર્ટીએ મહેશભાઈ પારેજીયાના નામની જાહેરાત કરી હતી અને તેમના નામનું વ્હીપ આપ્યું હતું સાથે તમામ સદસ્યોને મતદાન વખતે હાજર રહેવા સુચના આપવામાં આવી હતી પરંતુ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય નવઘણભાઈ દેવશીભાઈ મેઘાણી અગાઉ કોઈ પણ પ્રકારની સુચના કે રજા લીધા વિના હાજર રહ્યા હતા જે પક્ષની વ્હીપનો અનાદાર થયો હોવાનું જાહેર થતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ડેલીગેટ અને કારોબારીએ નિયુક્ત કરેલ વ્હીપ જાહેર કરાયેલ અધિકૃત વ્યકિત એવા શૈલેશ પરમારે નવઘણભાઈને નોટીસ પાઠવી હતી અને ગેર હાજર રહેવા મુદે તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW