HomeGujaratમોરબીના ઘુંટુ ઔધોગિક વિસ્તારમાં શીફટીંગની કામગીરી લીધે રહેશે વીજકાપ

મોરબીના ઘુંટુ ઔધોગિક વિસ્તારમાં શીફટીંગની કામગીરી લીધે રહેશે વીજકાપ

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 12-05-2024 ના રોજ નીચેના વિસ્તારો માં રોડ વાઇડનિંગ ની કામગીરી લીધે વિજપુરવઠો બંધ રહેશે.66 કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા સિમોન (જૂનું લીવા ફીડર) Ind, સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી વિજકાપ રહેશે.ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો આવતીકાલે બંધ રહેશે.જીઈબી દ્વારા કામગીરી પૂર્ણ થયા ફરી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW