HomeGujaratહત્યા કેસમાં જેલમાં બંધ આરોપી જામીન મળ્યા બાદ થયો ફરાર,LCBએ ફરી દબોચી...

હત્યા કેસમાં જેલમાં બંધ આરોપી જામીન મળ્યા બાદ થયો ફરાર,LCBએ ફરી દબોચી લીધો

મોરબી બી ડીવીઝન 2020માં એક હત્યા કેસમાં પોલીસે હરેશ ઉર્ફે ઉગો દેવશીભાઈ ચારોલીયા નામના શખ્સ ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો જે બાદ આરોપીએ હાઈકોર્ટમાં મુદત પૂર્ણ થતા બાદ ફરીથી હાજર થથવાની શરત સાથે 15 દિવસના જામીનની અરજી કરતા કોર્ટે આરોપીને 14 દિવસના જામીન આપ્યા હતા જોકે આરોપીએ ફરી હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો જે બાદ તેને પેરોલ જંપ આરોપી તરીકે જાહેર કરી તેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી દરમિયાન એલસીબીની ટીમના પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથ સિંહ ચાવડા સહિતનને બાતમી મળી હતી કે પરોલ જમ્પ કેસનો આરોપી હરેશ ઉર્ફે ઉગો ગાંધી ચોક વિસ્તારમાં જોવા મળ્યો હતો આ બાતમી આધારે એલસીબીએ વોચ વોચ ગોઠવી હતી અને હરેશ ઉર્ફે ઉગો દેવશીભાઈ ચારોલીયાની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW