HomeGujaratમોરબીમાં લગ્નના 5 વર્ષ બાદ પણ સંતાન સુખ ન મળતા યુવકે જીવાદોરી...

મોરબીમાં લગ્નના 5 વર્ષ બાદ પણ સંતાન સુખ ન મળતા યુવકે જીવાદોરી ટૂંકાવી

મોરબીના રફાળેશ્વર નજીક આવેલા શિવાય ટેકનોબાથ એલ એલપી નામની ફેકટરીમાં રહી મજુરી કામ કરતો મૂળ રાજસ્થાનના જાલોર જીલ્લાનો વતની સુરેશ રતારામ માધવ નામના યુવકે ગત તા 9 ના રાત્રીના સમયે લેબર કોલોનીમાં પ્લાસ્ટિક ટ્રેપિંગ પટ્ટી સાથે કપડું બાંધી ફાંસો લગાવી લીધો હતો. જે બાદ ગંભીર હાલતમાં તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW