HomeGujaratમોરબીના રાજપરમાં સગીર વૃક્ષ પરથી પડતા હીચકાની દોરી ગળામાં વીંટાઈ જતા મોત

મોરબીના રાજપરમાં સગીર વૃક્ષ પરથી પડતા હીચકાની દોરી ગળામાં વીંટાઈ જતા મોત

મોરબી નજીક આવેલા રાજપર ગામની સીમમાં આવેલા જગદીશભાઈ મૂંદડીયાની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશ જીલ્લાના ધાર જિલ્લાના જુની પાની ગામના કનકસિંહ સુકીયાભાઈ કલીયા નામના ખેત મજુરનો 12 વર્ષનો દીકરો સુમિત બે દિવસ પહેલા વાડી પાસે આવેલા વૃક્ષ પર ચઢીને રમતો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પડ્યો આ દરમિયાન વૃક્ષ સાથે બાંધેલી દોરી તેના ગળામાં વીંટાઈ ગઈ હતી જે ના કારણે ફાંસો લાગી ગયો હતો અને તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા તાલુકા પોલીસની હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતકના પિતાનું નિવેદન લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW