મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામમાં આવેલા શ્મશાન નજીક આવેલા વાડામાં વિદેશી દારૂ છુપાવેલ હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસએ દરોડો પાળ્યો હતો અને શ્મશાન પાસેના વાડામાં ઢોરના ચારા ના ભૂસા નીચે છુપાવેલ રૂ ૧,૫૭,૦૮૦ ની કિંમત ની ૨૨ પેટી વિદેશી દારૂ નો જથ્થો પકડી પડ્યો હતો અને દારૂ છુપાવનાર પરબત જીવાભાઈ ટોટા અને રાજેશ ઉર્ફે રાજુ મમુભાઇ અખીયાની વિરુધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી


