HomeGujaratમોરબીમાં ૬ મહિલા સહીત 9 લોકો જુગાર રમતા ઝડપાયા

મોરબીમાં ૬ મહિલા સહીત 9 લોકો જુગાર રમતા ઝડપાયા

મોરબી શહેરના સામા કાઠા વિસ્તારમાં આવેલા ઉમા ટાઉનશીપમાં આવેલા મંગલ જ્યોત હોમ્સ ડી એપાર્ટમેન્ટમાં જુગાર ધામ ચાલતુ હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી બાતમી આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા મીનાબેન હરેશભાઇ શેરસીયા, હર્ષિદાબેન કાંતિલાલ સવસાણી, મુકતાબેન ઉર્ફે અરૂણાબેન અરવિંદભાઇ પાઘડાર,ખુશ્બુબેન દિલીપભાઇ નાયકપરા,લાભુબેન અશોકભાઇ અઘારા, રાધીકાબેન જયસુખભાઇ ચાપાણી, હરેશભાઇ નરભેરામભાઇ શેરસીયા,દિલીપભાઇ નાનજીભાઇ નાયકપરા,કાંતિલાલ મગનભાઇ સવસાણીને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી 56,450 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW