HomeGujaratવાંકાનેરના તરકિયામાં ગાંજાનું વાવેતર,પોલીસે 6.34 લાખના 363 લીલા છોડ સાથે એક...

વાંકાનેરના તરકિયામાં ગાંજાનું વાવેતર,પોલીસે 6.34 લાખના 363 લીલા છોડ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાના તરકિયા ગામમા આવેલી ભીખાભાઈ પોલાભાઈ ડાભી નામના શખ્સે ખેતરમાં ગેર કાયદેસર રીતે પ્રતિ બંધિત ગાંજાનું વાવેતર કર્યા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી આ બાતમી આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો અનેસ્થળ પરથી રૂ 6.34 લાખની કિમતનો 363 લીલા છોડ ગાંજો પકડી પાડ્યો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગાંજાનું વાવેતર કરનાર ભીખાભાઈ પોલાભાઈ ડાભીને ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ એન ડી પી એસ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW