HomeGujaratતેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’ ના નોમિનેશન ઓનલાઈન અરજી મગાવાઈ

તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’ ના નોમિનેશન ઓનલાઈન અરજી મગાવાઈ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તથા ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ‘તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨’ માટે નોમિનેશન માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ મોકલવાની છેલ્લીતારીખ: ૦૭-૦૭-૨૦૨૩ છે.આ એવોર્ડ ચાર કેટેગરીમાં આપવામાં આવશે. ‘Land adventure’, ‘Water (Sea)adventure’, ‘Air adventure’, and ‘Life Time achievement’, for adventure activities on Land,Sea and Air’. વધુ માહિતી માટે તથા Online નોમિનેશન મોકલવા માટે http://awards.gov.in પર લોગ-ઈન કરવું. ઓનલાઈન ભરેલ ફોર્મની નકલ અત્રેની કચેરીએ કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,રૂમ.નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી – ૨ ખાતે પહોંચાડવાની રહેશે .
તા.૦૭-૦૭-૨૦૨૩ બાદ આવેલ તથા અધુરી વિગત વાળી અરજી સ્વીકાર્ય રહેશે નહિ તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW