HomeGujaratSaurashtra Kutchhમોરબીના હરીપર નજીક બંધ ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત

મોરબીના હરીપર નજીક બંધ ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત

મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર હરીપર (કેરાળા) નજીક એક બંધ પડેલા ટ્રક ટ્રેઇલર પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી.માળીયા હાઇવે ઉપર હરીપર નજીક બંધ પડેલા આરજે.07.જીડી.1986 નંબરના ટ્રક ટ્રેઇલર પાછળ ડમ્પર જીજે.36.વી.7668 અથડાતા ડમ્પર ચાલક વિક્રમભાઇ મનજીભાઇ ગડેસીયા,રહે.વેજલપર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ સાયરભાઇ મનજીભાઇ ગડેસીયા ટ્રેઇલર ચાલક અબ્દુલભાઈ અરસદાલી માણીયા, રહે. કેલા ગામ છાત્રગઢ જી.બીકાનેર રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW