HomeGujaratમોરબીના મકનસરમાં જુના ઝઘડાના મનદુઃખમાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી, સામસામી ફરિયાદ

મોરબીના મકનસરમાં જુના ઝઘડાના મનદુઃખમાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી, સામસામી ફરિયાદ

મોરબીમાં મકનસર ગામમાં રહેતા સંગીતાબેન નીતિનભાઈ પરમાર નામની મહિલા તેમના ઘરે હતી તે દરમિયાન ભાવેશ અને ચંદ્રેશ નામના શખ્સ ધસી આવ્યા હતા અને જૂના ઝઘડાનો ખાર રાખી સંગીતાબેન પતિ નીતિન ભાઈને આં શખ્સોએ ઢોર માર માર્યો હતો.ઈજા ગ્રસ્ત હાલતમાં નીતિન ભાઈને હોસ્પીટલ ખસેડાયા હતા. બનાવ અંગે સંગીતા બેને આરોપી ચંદ્રેશ અને ભાવેશ વિરૂધ્ધધતાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તો સામે પક્ષે 

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં આવેલ આંબેડકર નગરમાં રહેતા ભાવેશ ગુલાબભાઈ મૂછડિયાએ નીતિન ઉર્ફે બેરો વાલજીભાઈ પરમાર અને તેના ભાઈ પ્રકાશ વાલજી ભાઈ પરમાર વિરૂધ્ધ જૂના ઝઘડાનો ખાર રાખીને કુહાડી વડે પગમાં હુમલો કરી ઈજા પહોંચાડી ગાળો આપી ફરિયાદીના બાઈક માં તોડફોડ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી

બનાવ અંગે તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW