ઉતર પ્રદેશ પોલીસ છેલ્લા કેટલાક મહિનાથી એન્કાઉન્ટરની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે યુપી પોલીસે અગાઉ વિકાસ દુબે અને તેની ગેંગનો એન્કાઉન્ટર થયા હતા તો તાજેતરમાં અતીક અહેમદની દીકરા અને આખી ગેંગનો એન્કાઉન્ટર થયા હતા
ઉત્તર પ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને એચડીએફ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે એસટીએફ ને બાદ મળી હતી કે અનિલ મોટા ગુનાને અંજામ આપવાનો પ્લાન બનાવી રહ્યો છે જેના કારણે તેની શોધખોર શરૂ કરવામાં આવી હતી અનિલ દુજાના પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 60 કરતાં પણ વધુ ગુનાહિત કેશ નોંધાયા છે દિલ્હી અને યુપીની પોલીસ સતત તેને શોધી રહી હતી ગયા વર્ષે દિલ્હી પોલીસે અનિલ દુજાના અને તેના બે સાગરિતોની પણ ધરપકડ કરી હતી

અનિલ દુજાના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના દાદરી વિસ્તારના દુજાનાના ગામનો રહેવાસી છે. અને નોઇડાના બાદલપુરમાં રહેતા હતા છેલ્લા ત્રણ દાયકાથી ક્રાઈમની દુનિયામાં સક્રિય હતો. અનિલ પૂજાના વિરોધ ગૌતમ બુદ્ધનગર ગાજીયાબાદ અને દિલ્હી એનસીઆરના અલગ અલગ જિલ્લાના 60 થી વધુ કેસ ચાલી રહ્યા છે જેમાં હત્યા લૂંટણી ધમકી ગેંગસ્ટર એક્ટ અનેએસએ કેશ ચાલી રહ્યા છે.

પશ્ચિમ યુપી ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, હરિયાણામાં પણ આતંક મચાવ્યો હતો. 2011માં તેણે નોઈડાના કેસમાં 3 વર્ષની સજા થઈ હતી. બુલંદ શહેર પોલીસે તેના પર 25 હજારનું ઈનામ રાખ્યું હતું અને નોઈડા પોલીસે તેના પર 50 હજારનું ઈનામ રાખ્યું હતું. જૂના કેસમાં હાજર ન થવાને કારણે કોર્ટમાંથી દુજાના સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
ગેંગસ્ટર દુજાનાને સુંદર ભાટી ગેંગ સાથે દુશ્મની હતી. દુજાના પર 2002માં ગાઝિયાબાદમાં હત્યાનો કેસ નોંધાયો હતો. તેણે સુંદર ભાટી પર એકે-47 રાઈફલથી હુમલો કર્યો. ત્યારથી તે પશ્ચિમ યુપીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. દુજાનાએ 2019માં મેરઠ કોર્ટમાં સગાઈ કરી હતી.