HomeGujaratમોરબીમાં વાવડી રોડ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની જથ્થા સાથે મહિલા ઝડપાઇ

મોરબીમાં વાવડી રોડ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની જથ્થા સાથે મહિલા ઝડપાઇ

મોરબીમાં વાવડી રોડ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની જથ્થા ૧૪૩ બોટલો સાથે મહિલા ઝડપાઇ

મોરબી વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શક્તિધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૪૩ બોટલો સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળા નજીક આવેલ શક્તિધામ સોસાયટીમાં રહેતી રેખાબેન લલિતભાઈ વઘોરા પોતાના રહેણાંક મકાનમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રહેણાંકમાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૪૩ બોટલ કિંમત રૂપિયા ૯૦,૩૯૫ તેમજ દેશી દારૂ ૧૦૦ લીટર કિંમત રૂપિયા ૨૦૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW