HomeGujaratમોરબીના નાની વાવડીમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાલપરની ટીમ વિજેતા

મોરબીના નાની વાવડીમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાલપરની ટીમ વિજેતા

મોરબીના નાની વાવડી ગામમાં આવેલી માધવ અંધ અપંગ ગૌ શાળામાં રહેતી ગાયોના લાભાર્થે વાવડી ગામના યુવાનો દ્વારા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે નાની વાવડી પ્રીમિયર લીગ (એન.પી.એલ)નું આયોજન કરવામાં આવ્યું આ પ્રીમીયર લીગમાં અલગ અલગ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાંથી સ્ટાર ઈલેવન લાલપર અને બજરંગ બેસ્ટર ઈલેવનની ટીમ ફાયનલમાં પહોંચી હતી અને ગત શનિવારે રાત્રે આ બન્ને ટીમ વચ્ચે રસપ્રદ ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં સ્ટાર ઈલેવન લાલપરની ટીમે ફાઈનલ મેચ જીતી ટુર્નામેન્ટ પોતાના નામે કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW