HomeGujaratમોરબી સબ જેલમાં હત્યાના ગુનામાં જેલમાં સજા કાપતા કેદીનું સારવાર દરમ્યાન મોત...

મોરબી સબ જેલમાં હત્યાના ગુનામાં જેલમાં સજા કાપતા કેદીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2018ના વર્ષમાં 302ના ગુન્હામાં સબ જેલમાં સજા કાપતા શીવાભાઈ રામજીભાઈ ડાભી ઉ.વ 69 ની તબિયત અચાનક લથડતા તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા જોકે આરોપી ની સારવાર વધુ લથડતા રાજકોટ રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ રાજકોટ રીફર કરે તે પેહલા જ મોત નીપજ્યું હતું અને હાલ પોલીસે પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી સમગ્ર મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે

વર્ષ 2018 માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 302 ના ગુન્હા માં પાકયેલ હતા અને 2020માં જમીન પર છુટકારો મેળવ્યો હતો જોકે ફરિયાદી પક્ષ તરત થી સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા કોર્ટ દ્રારા જામીન રાડ કરી ફરી જેલ હવાલે કરવામાં આવ્યો હતા, આજે સવારે પગમાં દુખવાની ફરિયાદ કરતા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે તબિયત વધુ લથડતા રાજકોટ રીફર કર્વનો હતો અને તેની પ્રકિયા ચાલતી હતી તે દરમ્યાન મોટ નિપજતા હાલ પીએમ કરવાની તજવીજ હાથ ધર્મ આવી હતી

ઉલ્લેખનીય છે કે આરોપી શીવાભાઈ ની સારવાર દરમ્યાન મોત નિપજતા સિવિલ પર ફરજ બજાવતા ડોક્ટર આર કે સિંઘ દ્રારા પ્રાથમિક મોત અંગે નું કારણ હાર્ટ અટેક થી થયા હોવાનું જણાવી રહ્યા છે મોત નું સાચું કારણ જાણવા માટે મૂર્ત દેહ ને રાજકોટ ફોરેંસિન્ક પીએમ માટે રાજકોટ ખાસડવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત નું સાચું કારણ સામે આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW