HomeGujaratમોરબીમાં પોલીસ કર્મીની પત્નીએ મોડી રાત્રે ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીમાં પોલીસ કર્મીની પત્નીએ મોડી રાત્રે ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ પર આવેલ જેલ રોડ નજીક રહેતા અને તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી રવિભાઈ કીડીયા ના પત્ની મિતલબેને ગત રાત્રીના અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતાં પરિવારજનો બેશુદ્ધ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW