HomeGujaratમોરબીમાં મોબાઈલ ઝુટવી લેતી ગેંગ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ

મોરબીમાં મોબાઈલ ઝુટવી લેતી ગેંગ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ

મોરબી જાંબુડિયા નજીક મોબાઈલ ઝુટવી લેવાની તાજેતરમાં એક ઘટના બની હતી જે ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી 23 જેટલા મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો હવે આ અલગ અલગ પોલીસ મથકમાં અગાઉ બનેલી આ પ્રકારની ઘટનાની ફરિયાદ નોધાવાઈ રહી છે ત્યારે વધુ એક ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોધાઇ છે જે મુજબ મોરબીના ઓમારામભાઇ લુણાભાઇ ખોત નામના મૂળ રાજસ્થાન વતની યુવકનો મોબાઈલ ગત તા 20 જાન્યુઆરીના રોજદુર રંગપર ગામની સીમ આઇ ટ્રાઇલસ એલ.એલ.પી સિરામીક ની બહાર પાસે ડબલ સવારી મા બે મોટર સાયકલમાં આવેલ શખ્સોએ આચકી લીધો હતો યુવકની ફરિયાદ આધારે તાલુકા પોલીસે કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઇ ડાયાલાલ ચાવડા (૨) લાલો નવઘણભાઇ કોળી (૩) મોસીનભાઇ અકબરભાઇ મોવર  (૪) શીવાભાઇ ભુપતભાઇ ડાભી ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW