નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પહેલું બજેટ છે. કોવિડમાં 2 લાખ કરોડનું મફત અનાજ આપ્યું હજી આપવાનું ચાલુ છે. ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.
સીતારમણનું 5મું બજેટ:ટેક્સ સ્લેબમાં મોટી રાહત, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
4 મિનિટ પહેલા

નાણામંત્રીએ કહ્યું કે, સરકારી યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચી રહ્યો છે. મફત અન્ન યોજના હજી એક વર્ષ સુધી ચાલુ રહેશે. પછાત વર્ગના લોકો માટે વિવિધ સહાયની જાહેરાત. ભારતમાં પર્યટન વિશાળ છે અને આ ક્ષેત્રમાં યુવાનોને વધારેમાં વધારે રોજગાર મળે તેવો પ્રયાસ કરાશે.
નાણામંત્રીએ કહેલી મહત્વની બાબતો
ટેક્સ સ્લેબમાં મોટી રાહત, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.
પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે
માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
આ બજેટ આવતા વર્ષની બ્લૂ પ્રિન્ટ છે
હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.
6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે
કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
રેલવે માટે 2.4 લાખ કરોડનો ખર્ચ થશે