મોરબીની દર્દનાક સમાન ઝુલતા તૂટવાની ઘટના ૯૩ દિવસ બાદ૦ ઓરેવા ગ્રુપમાં મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ મંગળવારે ત્યાંથી કોટે તેની કસ્ટડી પોલીસને સોપી હતી 24 કલાક બાદ આજે તેઓને ફરીવાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા વધુ તપાસો થઈ જયેશ પટેલના 14 દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય સરકારી વકીલ ના મારફતે તેઓના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દુર્ઘટનામાં જવાબદાર લોકો વિશે અને અન્ય તપાસ માટે 14 જિલ્લા કારણ રજૂ કરી ડિમાન્ડ મંજુર કરવા માંગણી કરી હતી જોકે બચાવ પક્ષ દ્વારા તેમના અસીલ જયસુખ ભાઈ પટેલના 14 દિવસના રિમાન્ડ જરૂર ન હોય તમામ પ્રકારની તપાસમાં તેઓ સહયોગ આપવા તૈયાર હોય જેથી કોડ દ્વારા માત્ર ત્રણ દિવસના રિમાન મંજૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી બંને પક્ષની દલીલ ના આધારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ જે ખાનદ્વારા જયસુખ ભાઈ પટેલના સાત દિવસના રિમાન્ડ મોરબીની દર્દનાક ઘટના સમાન ઝુલતા તૂટવાની ઘટના ૯૩ દિવસ બાદ૦ ઓરેવા ગ્રુપમાં મેનેજિંગમંજૂર કર્યા હતા

