ફાયર એન્ડ ફ્યુરી સેપર્સના કેપ્ટન શિવા ચૌહાણ વિશ્વના સર્વોચ્ચ યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં મુશ્કેલ તાલીમ પૂર્ણ કર્યા પછી કુમાર પોસ્ટમાં કાર્યરત રીતે તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી બની
ભારતીય સેના દ્વારા આ ઘાતક પોસ્ટ પર પહેલીવાર મહિલા અધિકારીની પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ લગભગ 15,632 ફૂટની ઉંચાઈ પર છે. અહીં તાપમાન -21 ડિગ્રી સુધી રહે છે.
અહીં ઘણી મુશ્કેલીઓ આવે છે.તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિયાચીન ગ્લેશિયર પર ઘણા યુદ્ધો થયા છે. ભારતીય સેનાના 3 હજારથી વધુ સૈનિકો અહીં તૈનાત છે. અહીં દિવસ દરમિયાન પારો -21 ડિગ્રી અને રાત્રે -31 ડિગ્રી રહે છે. હિમવર્ષાના કારણે અહીંના જવાનોને રાશન-પાણી કે અન્ય કોઈ મદદ કરવી પણ મુશ્કેલ હોય છે.
ભારતીય સેના દ્વારા સિયાચીન ખતરનાક પોસ્ટ પર મહિલા અધિકારીની તૈનાતી
RELATED ARTICLES

